રામ રાજ્ય તરફ કુચ , એ.આઇ. ની કમાલ

  • 2.8k
  • 810

કાલ્પનિક લઘુ વાર્તારામ રાજ્ય તરફ કુચ , એ.આઇ. ની કમાલ !બાહોશ પોલીસ કમિશ્નર તેમજ મનોવિજ્ઞાન ક્ષેત્રમાં પણ ઉંચ ડીગ્રી પ્રાપ્ત કરનાર અને આ સિવાય પણ આ ક્ષેત્રને બારીકાઈથી જોનાર, સમજનાર, જાણનાર માહેર મોજપતિએ એક એવું એ.આઇ. મતલબ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ વર્ઝન તૈયાર કર્યુ હતું કે જેને જોઈને જ બળાત્કારીઓ ધ્રુસકે- ધ્રુસકે રડી પડતાં હતા ! પસ્તાવાના દરિયામાં ડૂબી જતાં હતા , સામેથી જ ફાંસીની સજાની માંગણી કરતાં હતા ! પોલીસ કમિશ્નર માહેર મોજપતિએ પોતાની કોઠા સૂઝથી , સાયકોલોજિકલ થિયરીથી , મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક અલગ જ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ થીમ આધારિત એક એવું વર્ઝન તૈયાર કર્યુ હતું કે તેને જોઈને જ બળાત્કારીઓ પોતાનો