જીવન એક આવું પણ - 2

  • 4k
  • 1.5k

આગળ આપણે જોયું કે દાદી ફરી ગામડે જાય છે હંમેશા ના માટે પણ ગુડી કંઈપણ બોલી શક્તિ નથી ,,)દાદી કંઈપણ બોલિયા વગર બસ માં બેસી જાય છે ને બસ માં બેસી ને બોવ જ રડે છે ને દીદી પછી દાદી ને સાચવે છે ..બીજી બાજુ ગામડે બધા ચિંતા માં હોય છે કે ગુડી નું હોવે કોણ..પણ ગુડી એટલી ડરેલી હોય છે કે કોઈ ને કંઈપણ કેતિ નથિ ને અંદર ને અંદર દુઃખી થયા કરે છે..પણ થોડા જ સમય માં સ્કૂલ ચાલુ થઈ ગિય ને ગુડી પણ બધું ભૂલી ગઈ..ગુડી ભણવામાં એટલી ખાસ નતી એ તો ખાલી એ જ વાટ જોતી