એક જીવન આવું પણ. - 1

  • 5.5k
  • 2.2k

આ એક એવી વાર્તા છે જેના જીવન નો કોઈ પ્રકાર નથી... તો ચાલુ કરીયે આ વાર્તા .. કાન્તિદાદા કેમ છો બસ સારું હો તમને કેમ છે સારું ને.. હા એકદમ , ( કોઈ આવે છે સમાચાર લઈ ને ) દાદા તમારા નાના ભાઈ ની વહુ ની તબિયત ખરાબ છે તમને જલ્દી બોલાવે છે.. હા ભાઈ ,હા ...જાવ જ છું... પ્રકાશ તારી બા ક્યાં છે .. જી બાપુજી .. બા તો કાકી જોડે છે .. તું જલ્દી જા ને std ( પેલા મોબાઇલ નતા ત્યારે બધા std માં કોલ કરવા જતાં) થી તારા કાકા ને કોલ કરી ને બોલાવી લે... હા