આજનો વિદ્યાર્થી અને સોશિયલ મીડિયા

(19)
  • 8.1k
  • 1
  • 2.3k

"આજનો વિદ્યાર્થી અને સોશિયલ મીડિયા" વિધાર્થી જીવન એટલે...!!મનુષ્યના જીવનનો સૌથી સુવર્ણ કાળ હોય તો એ છે વિધાર્થી તરીકે જીવવું.આખે આખા જીવન ધડતરનો પાયો નક્કી કરતો સમય એટલે વિદ્યાર્થી જીવન.આ સમય દરમિયાન જેટલું જાણીએ,જેટલું શીખીએ એટલુ ઓછું છે.હવે સવાલ એમ થાય કે, "વિદ્યાર્થી કેવો હોવો જોઈએ...??" સંસ્કૃતમાં એક સુભાષિત છે જેમાં વિદ્યાર્થીના પાંચ લક્ષણો વર્ણવામાં આવ્યા છે.काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव चसदाचारी सत्यभाषी विद्यार्थी पंचलक्षणम જેનો ગુજરાતી અર્થ એવો થાય છે કે,"કાગડાની માફક મંડી પડનાર, બગલાની માફક ધ્યાન કરનાર, કૂતરા જેવી ઉંઘ લેનાર,સદાચારથી વર્તનાર અને હંમેશા સત્યને ઉચ્ચારનાર."