સાપસીડી….8 સ્થાનિક ચૂંટણીઓ આવી રહી હતી તૃપ્તિને વડોદરા થી મ્યુનિ કોર્પોરેશન માં કોર્પોરેટર ની ચૂંટણી લડવાની ઓફર થવાની સંભાવના હતી. જોકે પાર્ટી એ તેને સિલેકશન ની કમિટીમાં મૂકી હતી. સામાન્ય રીતે કમિટીમાં મુકાઓ એટલે બીજlને ટિકિટ આપવાનું કામ કરવાનું .. પોતાને ન પણ મળે ….. જિલ્લાની ચૂંટણી અને હોદાનો અનુભવ તેને થઈ ચૂક્યો હતો.. પેસlની બોલબાલા હતી બધે જ … કામ તો અહીં કરવાનું જ હતું એ તો સમજયા હવે… એ પણ લગભગ મજુરી અને વેતરૂ કહી શકાય એ રીતનું… અને વળતર પણ મેળવવાનું હતું એની પણ ના નહિ ...બીજે નોકરી કરો કે અહીં કામ કરો ….પણ આમાં તો