“બાની”- એક શૂટર - 52

(38)
  • 3.7k
  • 4
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૫૨"બાની....!!" ટિપેન્દ્ર ફરી ચિલાવ્યો. પછી એકાએક એ શાંત પડી ગયો. એને બાનીના ખબા પર સાંત્વના આપતા હાથ મૂકતા ગજબ સંયતથી સમજાવતાં કહ્યું, "બાની.....!! તું જ્યાં સુધી પહોંચી છે અને હજુ તો મંજિલ ઘણી દૂર છે તારે તો તારા પ્રતિશોધ સુધી પહોંચવું છે....!! આવા સંજોગોમાં કોઈપણ કઠણ કાળજાવાળો આદમી પણ ડગમગી જાય. પણ તું બાની છો બાની...!! બાની-એક શૂટર મારી ફિલ્મની બાહોશ દમદાર કેરેકટર નિભાવનાર બાની હકીકતનાં જીવનમાં પણ એવી જ જોશ અને હોશથી ટકી રહેશે તો નક્કી તારા પ્રતિશોધ સુધી પહોંચી જઈશ."ટિપેન્દ્રની વાતોથી બાની થોડી શાંત થઈ."બાની અહીંયા સુધી પહોંચતા તું હજી એકવાર પણ વિચલીત થઈ નથી.