ધ ઘોસ્ટ હાઉસ - 9

(16)
  • 3.2k
  • 1
  • 1.2k

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૯ ☠️  ધીરે ધીરે ત્રણેય મિત્રો આગળ વધે છે.ચાલતા ચાલતા હવેલીના દરવાજા પાસે પહોંચે છે. ત્યાં જઈ ત્રણેય મિત્રો પગથિયાં પાસે ઉભા રહી જાય છે. અજય પગથિયાં પર ચડીને જુએ છે તો ત્યાંથી એક કળશ ગાયબ હોય છે જેના પર લાલ કલરનું કપડું બાંધેલ હોય છે અને સાથે જ દરવાજા પર જે કંકુના ચાંદલા હતા એ પણ ગાયબ થઈ ગયેલા હોય છે. આ બધી વાત અજય સમજી જાય છે. અજય ડરતા ડરતા પગ પાછા વાળે છે ત્યાં જ અચાનક