☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૮ ☠️  આ ઘટનાથી આખું ગામ શોકમય બની જાય છે.બધા લોકોમાં ડરનો માહોલ પેદા થઈ જાય છે. ગામના લોકો ખૂબ જ ચિંતામાં આવી જાય છે અને આ કામ કોણ કરી રહ્યું છે એની તપાસ કરવા લાગે છે. લોકો ઘણા દિવસ સુધી શોધ ખોળ અને તપાસ કરે છે પણ કોઈને આ વાતની જાણ થતી નથી અથવા તો કોઈ પુરાવા કે સાબિતી મળતી નથી. થોડા દિવસો બાદ " અરે અરે ક્યાં જાવ છો રામભાઈ?" ગામના એક વ્યક્તિએ પૂછ્યું. " અરે હું તો બસ સ્ટેશન પર જાવ છું." " કેમ બસ સ્ટેશન પર ?" "