ધ ઘોસ્ટ હાઉસ - 7

(19)
  • 3.6k
  • 1
  • 1.4k

☠️ધ ઘોસ્ટ હાઉસ - ૭ ☠️  બીજા દિવસની સવાર થાય છે. સૂર્ય ધીમે ધીમે આકાશ પર ચડી રહ્યો છે. થોડી જ વારમાં ગામના લોકોને જાણ થાય છે કે ગામની બહાર એક ગાડીમાં એક સળગેલી લાશ મળી છે. ગામ લોકો ત્યાં પહોંચીને બધી વસ્તુઓ જુએ છે.પોલીસ અને હોસ્પિટલવાળા એનું કામ કરી રહ્યા છે. હોસ્પિટલવાળા ગાડી બહારના અને ગાડી અંદરના સેમ્પલ લે છે ને ત્યાંથી જતા રહે છે. આ બાજુ મીના અને એના મમ્મી પપ્પા રાહુલની શોધખોળમાં લાગી જાય છે અને બધા ને પૂછપરછ કરવા લાગે છે. થોડીવાર બાદ ગામમાંથી એમને જાણ થાય છે કે ગાડીમાં એક બળેલી લાશ