ધ ઘોસ્ટ હાઉસ - 4

(20)
  • 3.5k
  • 1
  • 1.4k

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૪ ☠️  ત્રણેય મિત્રો તાળું તૂટે એવી વસ્તુ શોધવામાં લાગી જાય છે. હવેલીમાં આગળ જતાં જ અવધને લોખંડનો એક પાઇપ મળે છે. એ પાઇપ લઈ અવધ એ બારણાં પાસે આવી તાળું તોડવા લાગે છે. એક ઘા , બે ઘા , ત્રણ ઘા અને ચોથો ઘા મારતા જ તાળું તૂટી જાય છે. તાળું તૂટતા જ રૂમની અંદરથી જોરદાર અવાઝ આવે છે. એક કાળો પડછાયો રૂમની અંદર આમ તેમ ફરવા લાગે છે. અવધ ધીરે ધીરે બારણાંનો આંકડીયો ખોલી ધીરેથી બારણું ખોલે છે. બારણું ખોલતા જ અચાનક જોરદાર અવાઝ સાથે એ કાળો પડછાયો રૂમની બહાર આવે