પરીક્ષા - 14 - છેલ્લો ભાગ

  • 2.5k
  • 952

ભાગ :- 35જાદુઇ દરવાજા પાસે છાયા અને રાક્ષસ આવે છે. છાયા પાસે ચમત્કારિક પાંચ કમળ હતા. એ બંને માયા અને દીવા ને જોય છે. એકબીજા ને જોતા જ ત્યાં યુદ્ધ શરુ થાય છે.માયા અને છાયા પોતાના જાદુથી એકબીજા પર વાર કરતાં હતા કોઈ વાર માયા પાછળ ધકેલાઈ તો કોઈ વાર છાયા એ બંને પાસે સરખી જ શક્તિ હતી. આ બંનેમાંથી કોણ જીતે તે કહેવું જ મુશ્કેલ હતું. આ બાજુ રાક્ષસ અને દીવા નું પણ ભયંકર યુદ્ધ ચાલુ હતું પણ દીવા ની યુક્તિ અને શક્તિ થી તેણે રાક્ષસ ને એક દોરડાથી બાંધી દીધો. છાયા અને માયા નું યુદ્ધ ચાલુ જ હતું. ???????????જાનકી