નરોતમ એની વિધિ પુરી કરી વાતનો હલ લાવે છે.. ત્યાં જ ફોનની રીંગ વાગે છે બા ઘરની અંદર વાત કરવા જાય છે...હવે આગળ..... રચના દિક્ષા પાસે બેસે છે ઝુલા પર...અને દિક્ષા પણ એક ઊંડી લાગણીથી રચનાના હાથ પર હાથ મુકીને સહાનુભૂતિ દર્શાવે છે. રચના બોલી "બા એ તને જે કહ્યું એ વાત મને આજ ખબર પડી.! મને કયારેય કોઈએ આ વાતની લેશમાત્ર જાણ નથી થવા દીધી..આવો સમજુ પતિ અને પ્રેમાળ સાસુ હોય ત્યાં મારા જેવા નમાલા ન શોભે..( આમ કહી નિઃસાસો નાંખે છે.) રચના થોડીવાર શાંત થઈ પછી કહે છે "તે એક જ બાજુની વાત સાંભળી હવે મારી