અચંબો - ૫

(34)
  • 3.6k
  • 1
  • 1.6k

આપણે આગળ જોયું એ મુજબ રચના સાવ વિચિત્ર હરકતો કરે છે..અને નરોતમ હજી બે દિવસ પછી એના ઉપાયની સલાહ આપે છે...હવે આગળ આજની રાત વિનય અને એના પરિવાર પર ભારે છે કારણ કે રચના સુતી જ રહેશે કે પછી કોઈ હરકતો કરી બધાને ડરાવશે એ સવાલથી બધાની ઊંઘ હરામ છે. રચનાને સુતી જોઈ વિનય એક હાશકારો અનુભવે છે પણ રચનાનું શરીર એકદમ તપ્યા જ કરે છે. વિનયને વિચાર આવે છે કે મીઠાંના પોતા મુકવાથી કદાચ રચનાને રાહત થાય એ આશયે એ બે બાઉલમાં પાણી લાવી રચનાના માથા પર ભીનો નેપ્કિન મુકે છે પણ આ શું ? રચના આંખો