અચંબો - ૪

(31)
  • 2.8k
  • 2
  • 1.4k

આપણે આગળ જોયું એ મુજબ દિક્ષાને રચનાના સાસુ અથથી ઈતિ બધી વાત જણાવે છે..રચનાના અસામાન્ય વર્તનથી બધા ચિંતિત હતા...હવે આગળ વિનય રચના વિશે વિચારતા દુઃખ અનુભવે છે. એના બાળકો પણ પોતાની જનેતાનું આવું રૂપ પહેલીવાર નિહાળે છે. વિનયના બા તો ભગવાન સાથે મનોમન બાખડે છે અને રડયા કરે છે. નરોતમના કહ્યા મુજબ રચના સુતી જ રહે છે. એક આંગળી પણ નથી હલતી એની. વિનય પોતે રાતના દસ વાગ્યાની જ રાહ જુએ છે. રૂમનું બારણું ખુલ્લું જ હોય છે. રચના જેવી લાગતી હતી એનાથી કંઈક અલગ જ દેખાય છે ચહેરાથી. બા રસોઈ બનાવે છે ઉપાધિમાં પણ કોઈ એક