ટૂંકી વાર્તાઓ

  • 3.2k
  • 1k

1)દરવાજાના ટકોરેરક્ષાબંધન ના દિવસે મને ભાઈ નો ફોન આવ્યો પણ અવાજ કોઈક બીજા નો આવ્યો "હલો કોણ?"મેં પુછ્યું સામેથી જવાબ આવ્યો "તમારા કોઈક સગા નું એક્સિડન્ટ થયું છે "ફોન કટ.....મને થયું કે ભાઈ એ મજાક કરી. એટલે બઉ ધ્યાન ન દીધું એ વાતને તે જ સમયે દરવાજે ટકોરા થયા. મેં પુછ્યું કોણ? જવાબ ન આવ્યો એટલે કી - હોલ માં જોયું તો ભાઈ. મેં દરવાજો ખોલ્યો ..ભાઈ તું આવ ટાણે આવ્યો મારી માટે રાતે ..જો કેટલા વાગ્યા ... રાતના 11 વાગ્યા છે.. ભાઈએ કીધું કે જો બેન આવી ગયો ને રક્ષાબંધન પુરી થયાં પહેલા... મેં ભાઈ ને પાણી પાયું થોડી