જીંદગી નું કડવું સચ - 3

  • 3.4k
  • 1.2k

જીંદગી નું કડવું સચ [ભાગ ૩] નોવેલ એક દિવસ મારા ઘર ની અગાસી ની પરી ઉપર વિશ્રામ કરવા બેઠો હતો, ત્યારે મનમાં મે મારા ફેમિલી વિશે વિચાર તો હતો કે મને કેટલી સારી ફેમિલી મળી છે, હું કેટલો નસીબ દાર છું, મને પરિવાર સાથે રહેવા મળે છે. દુનીઆ માં એવા કેટલા એવા વ્યક્તિ હસે જેને એના પરિવાર સાથે રેહવા નથી મળતું,એટલું વિચારી હું મારા કામે લાગી ગયો. હું મન માં એવું વિચારવા લાગ્યો? મે મારા પરિવાર સાથે કેટલો ખુશ છું ને મે એવો વિચાર કરી ને હું પોતાની જાતે જ બોલી ને કહેતો, હું કેટલો ખુશ છું