એટ ક્રિસમસ ટાઈમ્સ (૨)

  • 2.8k
  • 896

વૃદ્ધ પુરુષે પોતાના હોઠ ફફડાવ્યા અને કહ્યું કે આશા રાખું છું કે તમે તમારા બાળકોને સારી રીતે રાખતા હશો.. કયા બાળકો? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું અને ઉદાસ થતા બોલી મને નથી લાગતું કે એ લોકોને બાળકો હોય .. બરાબર હોય પણ .. અને આ રીતે તમે પોતે નિર્ણય લઇ શકો છો. યેગોરે લખવાનું ચાલુ રાખ્યું કે દુશમન વગર શું હોય છે. દુશ્મન પોતાની ભીતરમાં પણ હોય તો શું થાય . દુશ્મનોમાં સૌથી મોટો દુશ્મન સરાબનો દેવતા છે. પેન નો અવાજ થતો હતો. પેપેર ઉપર એવી રીતે લાગવા લાગી જેમ કે માછલી ફસાવવા માટે હુક લાગ્યો હોય. તે એક સ્ટુલ ઉપર