વાત્સલ્ય ની વેદના

(16)
  • 3.1k
  • 1.1k

મમ્મી.. મમ્મી.. મારી સ્કૂલ બસ હમણાં જ આવશે.. મારું લંચ બોક્ષ તૈયાર છે ને..જો બસ નું હોર્ન વાગ્યું. આર્યને બુટ પહેરવા પગ બુટ મા નાખતાં પગ અંદર ગયો નહિ.. મમ્મી બુટ મા પગ જતો નથી.. મમ્મી એ બુટ મા ભરાયેલી વસ્તુ કાઢવાની કોશિશ કરતાં મમ્મી એ જોર થી ચીસ પડતાં નાનકડો આર્યન ગભરાઈ ગયો અને તેની બાજુ માંથી કાળોતરો વીંછી નીકળી જઈ ગાર્ડન મા ચાલ્યો ગયો.. મમ્મી ની પીડા જોઈ ને આર્યને.. પપ્પા પપ્પા.. બુમ પાડતા વિનોદભાઈ બહારે આવી ને જોયું તો પત્ની રમીલા ગાર્ડન મા પડી હતી. વિનોદે તરત ગાડી કાઢી ને રમીલા ને હોસ્પિટલ લઈ જતાં હતા આર્યન