એટ ક્રિસમસ ટાઈમ્સ (૧)

  • 4.1k
  • 1.1k

ઘૂમકેતુની પોસ્ટ ઓફીસ વાર્તા એ આખા વિશ્વમાં ખુબજ પ્રચલિત વાર્તા છે. એક દીકરીની ચિંતા માં એક પિતાને કેટલી વેદના થાય છે તે દર્શાવતી ખુબજ સરસ વાર્તા છે. પોસ્ટ ઓફિર જેવીજ એક રશિયન લેખક એન્ટન ચેખોવ દ્વારા લખાયેલ વાર્તા અહિયાં અનુવાદ કરી મુકવામાં આવે છે. **** એટ ક્રિસમસ ટાઈમ્સ ***** ‘હું શું લખું ‘ યેગોરએ કહ્યું અને પોતાની પેન શ્યાહીમાં ડુબાડી દીધી. વસીલીસા પોતાની દીકરીને છેલ્લા પાંચ વર્ષથી મળી ન હતી/ તેની દીકરી યેફીન્યા લગ્ન કરીને પીટર્સબર્ગ જતી રહી હતી. તેને વાચમાં દીકરી અને જમાઈને બે ચાર વખત પત્ર લાક્યા હતા પણ તે બંને એની જીંદગી માંથી એકદમ ગાયબ થઇ