સાચો હિરો...

  • 12.7k
  • 1
  • 3.9k

પાત્ર પરિચયવિઠ્ઠલભાઈ = આખી જીંદગી હીરા બજારમાં મહેતાજી તરીકે કામ કરેલું... જે કંઈ થોડી ઘણી મૂળી એકઠી થઈ એય લાંબા ગાળાની માંદગીમાં ખુંવાર થઈ ગયેલી....નર્મદા બેન = પોતાના દિકરાને આખું જગત અને પોતાના પતિ ના નસીબ ને પોતાનું નસીબ માનતા આદર્શ ભારતીય નારી...મોહન = નાની ઉંમરમાં મોટી જવાબદારીઓ સાથે લડતો એક ડાહ્યો દિકરો .શેઠ લક્ષ્મીચંદજી = સાક્ષાત લક્ષ્મીજી ના આશીષ પામેલા એક બહું મોટા ગજા ના માનવી . ( Scene 1 = વિઠ્ઠલભાઈ નું ઘર )વિઠ્ઠલભાઈ : (ખાંસતા ખાંસતા) હવે તો ઉપરવાળો લઈ લે તો સારું...નર્મદા બેન : શું કામ આવું બોલો છો? કંઈ નથી