સતાધાર નો ઇતિહાસ...

(24)
  • 19.8k
  • 2
  • 4.1k

આપા ગીગા - સતાધાર નો ઇતિહાસ...સત નો આધાર-સતાધાર આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર,ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર.સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર,સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર.એક કાળે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર શિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વેહતા રેહતા. વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વરચે ધેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સતાધાર નું ડીંટ બાંધ્યુ હતું.દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલા લાખુ(સુરઇ) ની કુખે એક તજસ્વી પુત્રનો જન્મ વિ.સ. ૧૮૩૩ માં થયો.ચલાળાની જગ્યામાં