વ્રૃદ્ધાશ્રમ માટે જવાબદાર કોણ?

(18)
  • 7.2k
  • 1
  • 2.2k

આ જગતમાં જો સાચો કોઇ પ્રેમ કરવાવાળુ હોય તો સૌથી પહેલા માતાપિતા હોય છે.માતા કે જે નવ મહિના કષ્ટ વેઠીને પછી પ્રસુતિ ની અસહ્ય વેદના સહીને સંતાન ને જન્મ આપે છે.એ પછી માબાપના જીવન નું કેન્દ્ર જ એનું બાળક થઈ જાય છે.માતા અનેક દુ:ખ સહન કરીને ય પોતાના સંતાન ને સુખ આપે છે .પિતા પોતાના કપડા ભલે ફાટેલા હશે તોય એના પુત્ર ને નવા કપડા પહેરાવશે.એ ટુટેલા ચંપલ સાંધીસાંધી ને ય ચલાવશે.પણપોતાના પુત્ર માટે રિબોક ના શુઝ લઇ આપશે.જેથી એના પુત્ર નો