અધૂરી નવલકથા - પાર્ટ 1

(15)
  • 9.7k
  • 5.1k

પ્રસ્તાવના આ મારી આમ જોઈએ તો પહેલી નવલકથા છે. આ પેલા મેં એક નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં હું નિષ્ફળ ગયો હતો. પણ આ નવલકથાથી નવલકથાની દુનિયામાં કમબેક કરી રહ્યો છું. આ નવલકથા લખવામાં હું મારા મોટા ભાઈ અક્ષય ભાઈ નો આભારી છું કે જેમણે મને આ નવલકથાની સફરમાં ખૂબ મદદ કરી. અને જ્યારે પણ આ નવલકથાની સફર માં ક્યાંક અટવાનો ત્યાં લેખક મેર મેહુલ નો સાથ મળી રહ્યો. આ નવલકથાનું નામ ભલે અધૂરી નવલકથા રહ્યું. પણ આ નવલકથા તમને પૂર્ણ વાંચવા મળશે. નવલકથા