લોહીની સગાઈ

(11)
  • 6.7k
  • 4
  • 1.4k

દામોદર શેઠ અને દામિની શેઠાણી આજે ચાર ધામ ની જાત્રાએ થી પાછા ફરતા હતા...આમતો હજુ જાત્રા કરવાની ઉમર નહોતી? પણ તેમના ઘરે ભગવાને બધો વૈભવ આપ્યો હતો. પણ શેર માટી ની ખોટ હતી... તે પુરી થાય તે માટે તે જાત્રા પર નીકળ્યા હતા..શેઠ શેઠાણી સ્ટેશન આવતા નીચે ઉતર્યા રાતનો એક વાગ્યો હશે..કોઇ વધુ પેસન્જર નહોતાં ...તેઓ થોડુંક ચાલ્યા હશે ને એક બાળક નો રડવાનો અવાજ સંભળાયો.અવાજ સાંભળી ને શેઠાણી ના કાન સળવળ્યા."સાભળો કોઇ નું બાળક રડે છે...રડતું હશે કોઇ નું એ "હાલને એટલામાં તો બહું જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો... બંને જણા અવાજ ની દિશામાં ચાલ્યા તો થોડેક જ દુર એક તાજુ