લવ બાઇટ્સ - પ્રકરણ-10

(117)
  • 8.5k
  • 3
  • 4.8k

લવ બાઇટ્સપ્રકરણ-10 સ્તવન એનાં પિતા સાથે મોબાઇલથી વાત કરી રહેલો અને સામેથી પાપાએ કહ્યું "દીકરા તું રાજમલકાકાને પૈસા આપતો રહેજે અને એક મીનીટ તારી માં તને કંઇ કહેવા માંગે છે લે વાત કર એની સાથે. સ્તવને માં સાથે વાત કરતાં કહ્યું "માં તમે કેમ છો ? મને અહીં કોઇ અગવડ નથી કાકી ખૂબ કાળજી લે છે માં કોઇ ચિંતા નથી બીજે ઘર ભાડે રાખી જવા પણ ના પાડે છે. ભંવરીદેવીએ કહ્યું "એ લોકો ખૂબ સારાં માણસો છે એટલેજ ભરોસો હોવાથી તને ત્યાં મોકલ્યો છે. તારા પાપાએ કહ્યું છે એમ પૈસા આપી દેજે એમને પણ બધાં ખર્ચ થાય તારી પાછળ અને