મીલીના એ ફોન કાપી નાખ્યો અને તેના વાળમાં કચકચાવીને આંગળીઓ ફેરવીને ડિસ્ટર્બ અને અપસેટ થવા લાગી.થોડીવાર પછી મીલીના સ્વસ્થ થઈ અને લાઈટની સ્વીચ બાજુુ ચાલવા લાગી અને સ્વીચ ઑન કરી.લાઈટ ઑન કરી ને મીલીના તેના સિંગલ સોફા પર બેઠી અને પગ ગ્લાસ્ડ ટ્રાયપોઈડ પર મુક્યા અને માથું સોફા પર ટેકવીને ઊંડા વિચારોમાં સરુ પડી.મીલીના અત્યારે એક જ પ્લાનિંગ કરી રહી છે કે બદનામી પછી મારે ક્યાંં જવું અને ક્યા સેટ થવું?બેક ટુ નેવિગેશન અને almost એમાં પણ યુએસ ગવર્મેન્ટ ના દ્વારા મીલીના માટે સદાય સદાય ને માટે બંધ થઈ જવાના છે.આ વાત પણ તે બહુ જ સારી રીતે જાણતી હતી.