Loaded કારતુસ - 2

  • 4.3k
  • 1.4k

અંક -2 loaded કારતુસ લોખંડનાં બે ઇંચ જાડા તાર પર આઠેક વર્ષની માસૂમ કન્યા ભીનાં કપડાંની જેમ સુકાઈ રહી હતી. અને જાણે એને વરસાદી વાવાઝોડાથી બચાવવા માટે નહીં પણ પોતાનું જઘણ્ય કૃત્ય છુપાવવા માટે કે પછી આસાનીથી કોઈની પણ નજરમાં ન આવે એમ બાળકી પર બારદાન અને જાડી રજાઈ સૂકવેલી હતી જે દિલ્હીનાં કમોસમી વરસાદથી રક્તરંજીત થઈ ગઈ હતી. હવેલીની અટારીએ બે દિવસથી હવામાં તરતી એ માસુમિયત ચિત્કાર કરી રહી'તી અને આસપાસનાં 400 - 500 મીટરનાં અંતરાળમાં કોઈનાય કાને એની ચીસ પડી નહીં, આશ્ચર્યની બાબત કહેવાય! IG નાઈક સામે હાજર થતાં CBI એજન્ટ માધવને