કહીં આગ ન લગ જાએ - 21

(46)
  • 3.5k
  • 3
  • 1.6k

પ્રકરણ-એકવીસમું/૨૧પાર્સલ હાથમાંથી પડી ગયું અને મીરાં પણ સોફા પર ઢળી પડી...પાર્સલમાં....વર્ષો પહેલાની આખરી મુલાકાતમાં મીરાં એ તેના બેડરૂમમાં પરાણે સમ દઈને મિહિર ઝવેરીને જે હાલતમાં, જે કપડામાં, જે સ્થિતિમાં દાગીના આપ્યા હતાં એ એમ ને એમ જ હતા. બે મિનીટ પછી મીરાં તેની માનસિક મનોસ્થિતિ ખંખેરીને સ્વસ્થ થવાની કોશિષ કરતાં સર્વન્ટને બોલાવીને કહ્યું,‘હમણાં કલાક સુધી મને કોઈ ડીસ્ટર્બ ન કરતાં.’ આટલી સૂચના આપીને આંખો મીંચીને બેડ પર પડી ગઈ. હજુ પણ મીરાંનું દિમાગ ચકરાવે ચડેલું હતું.. મીરાંને તેની અને મિહિર ઝવેરી સાથેની એ આખરી મુલાકાતના એક એક સંવાદ, ક્ષણ અને સ્નેહસભર સ્મૃતિ અંશના ટોળા મીરાંને ઘેરી વળ્યા.પાર્સલમાં દાગીના જે સ્થિતિમાં હતા તે