વન્ડરલેન્ડ ધ જાદુઈ ટાપૂ

  • 2.9k
  • 930

ધીમે ધીમે પોતાના કદમ આગળ મૂકી રહી હતી. ચારે બાજુ એકદમ શાંતિ છવાયેલી હતી. સમુદ્ર ના કિનારે તે ધીમે ધીમે પગે અથડાતી લહેરો નો સંપૂર્ણ આનંદ લઇ રહી હતી. ત્યાં અચાનક સમુદ્ર માંથી એક ડોલ્ફિન તેની પાસે આવે છે અને કહે છે , " એલેના !! અમારે તારી જરૂરત છે, તું જ અમારી દુનિયા ને બચાવી શકે છો ! તું મારી સાથે ચાલ! પછી તે એલેના ને બેસાડી ને સમુદ્ર ના ઊંડા પાણી માં ખેંચી જાય છે. ત્યાં એકદમ એલેના ની આંખ ખુલી જાય છે અને જોરથી બેઠી થઇ જાય છે. શિયાળા ની ઠંડી માં પણ