અચંબો - ૨

(37)
  • 3.5k
  • 2
  • 1.7k

આપણે આગળના ભાગમાં જોયું એ મુજબ દિક્ષા રચનાના ઘરે પહોંચી છે.... ઘરમાં ધરખમ ફેરફારો અને રચનાનું વર્તન જડમૂળથી બદલાયેલું હતું... જાણે કોઇ અજાણ્યા ઘરમાં પ્રવેશી હોય એવું દિક્ષા અનુભવી રહી હતી.... હવે .......આગળ દિક્ષાને જોઈ રચના ફિક્કું સ્મિત આપે છે. ઊમળકો વ્યકત કરવા જાય છે... ...પરંતુ, એ કશું બોલતી નથી.. રચના કોફી લાવે છે. બેય હોલમાં સોફા પર બેસે છે. દિક્ષા બોલે છે , "શું વાત છે રચના ..તે તો ઘરનો નકશો બદલી કાઢયો ; પણ, તું.....બદલાઈ ગઈ એ જરા પણ પસંદ નથી આવ્યું મને. કોઈ આમ અચાનક ફોન બંધ કરી દે ને મળવાનું બંધ કરી દે એનો શું