સરપ્રાઇઝ

(20)
  • 3.9k
  • 1
  • 1.3k

31 ડીસેમ્બર ની પૂર જોશમાં પાર્ટી ચાલી રહી હતી,મૌલેશ પૂર જોશ માં ઝૂમી રહ્યો હતો, એની ચારે બાજુ કપલ હતા, પણ મૌલેશ એકલો જ હતો, એની પત્ની પૂનમ એના ગામ ગઇ હતી.. બરાબર માદક વાતાવરણ જામેલું હતું,મૌલેશ ના લગ્ન નાનપણથી ગોઠવાયેલા હતા, એના મા બાપે નાનપણથી જ એનું પૂનમ સાથે નક્કી કરી રાખેલું હતું,મૌલેશ એક હોનહાર યુવાન હતો,નાનપણ થી બહાર હોસ્ટેલ માં રહીને જ ભણેલો, અને ભણતર પણ પુષ્કળ, જ્યારે પૂનમ એક ટિપિકલ ગામડિયણ,આઠમું ફેઇલ, ચહેરો પણ થોડો શામળો , મોટા થયા એટલે મૌલેશે માબાપ ના ઈમોશનલ બ્લેકમેલ ને તાબે થઈ પૂનમ સાથે લગ્ન તો