મડઇ...

  • 2.9k
  • 1
  • 556

ગરવી ગુજરાત ની ભુમી નો અભય અંગ કચ્છ છે. જ્યાં દરિયો,ડુંગર અને રણ ના ત્રીવેણી સંગમ થી સંસ્કૃતી ની મહેક આજ પણ મહેકી રહી છે.કચ્છ ના સમુદ્રીતટ પર આવેલ માંડવી શહેર એક રમણીય પર્યટન સ્થળ છે. માંડવી શહેર મહાભારત ના પ્રચલીત ઋષી માંડવ્ય ના નામ થી અંકિત થયું છે.જેનો બીજે અર્થ વિકસીત બંદર (મડઇ) તરીકે પણ થાય છે.આ શહેર ની સ્થાપના કચ્છ મહારાવ ખેગારજી પ્રથમ દ્વારા સોળમી સદી માં કરાઈ હતી. વિશ્વ ફલક પર સમુદ્રી વેપાર કરી કચ્છ નો વિકાસ કરવાનો શુધ્ધ વિચાર સાથે કચ્છ ના મહારાવ માંડવી માં જહાજ ઉધોગ ને અગ્રતા આપી જહાજ વાળો સ્થાપ્યો હતો જે આજ