હું રાહ જોઇશ! (૯)

  • 3.8k
  • 1.3k

હવે તેઓની કોલેજ રેગ્યુલર શરૂ થઈ ગઈ હોય છે. અભય અને વેદિકા સાથે જ કોલેજ આવતા હોય છે. બંને ને એક બીજા પ્રત્યે લાગણી હોય છે પણ વેદિકા ને એવું હોય છે કે અભય અને આરના એકબીજાને ચાહે છે એટલે તે કંઈ જણાવતી નથી. અને અભય એવું વિચારે છે કે વેદિકા તેમના ઘરે રહે છે એટલે જો હું તેને પ્રપોઝ કરીશ તો મે કરેલી મદદના બદલામાં તે હા પાડી દેશે. પણ એને મજબૂરીનો પ્રેમ નથી જોઈતો. એટલે અભય વેદિકા સામેથી પ્રેમનો ઈઝહાર કરે એવી રાહ જુએ છે. આમજ તેઓ બંને પ્રેમ કરતા હોવા છતાં જણાવી શકતા નથી. વેદિકા પણ હવે