Loaded કારતુસ - 1

  • 4.4k
  • 1.5k

અંક- 1 loaded કારતુસ 'રેડ્ડી... અરે ઓ રેડ્ડી!' નારાંગપુરાનાં નટસમ્રાટ કહેવાતાં IG શ્રીશાંત નાઈક જે હાલમાં જ બેંગ્લોરથી નોયડા, અહીં દિલ્હી ખાતે ટ્રાન્સફર થઈને આવ્યાં હતાં. સ્વભાવે રમુજી, કંઈક અંશે કલાકાર પણ કડક શિસ્તપ્રિય હતાં. બેંગ્લોર ખાતાનાં દરેકેદરેક પાસેથી IG નાઈક વિશે કંઈક અંશે અળવીતરું જ સાંભળ્યું હતું. દિલ્હી ખાતેની પુલિસ ફોર્સએ એવી એકેય કહાણી પર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ પર્યાય પણ ક્યાં હતો! જે કહાણી સાંભળી હતી એને અનુસરતાં આજકાલ જોવામાં આવેલ એમનું