હું તને મેળવીને જ રહીશ. - 4

(22)
  • 3.8k
  • 2
  • 1.9k

જો કોઈ આત્મા આવે છે તો કોઈએ ડરવું નહીં કેમકે જે ડરે છે તેનામાં આત્મા પ્રવેશ કરે છે... બીજી દુનિયા ની આત્મા જયા સુધી તેમની ઇચ્છાઓ ને તૃપ્ત નથી કરી શકતા ત્યાં સુધી અહીં તહી ભટક્યા કરે છે.. આવી બધી વાતો પર ઓફિસ મા ફ્રેન્ડ જોડે ચર્ચા ચાલી હતી જે વિન્સી ના મનમાં ગુમરાઈ એ જતી હતી તે એકલી જ સૂમસામ રસ્તા પર ઘરે જવા નીકળી હતી..આ ભયાનક તોફાન એક એક કામ ભારી બનાવી રહ્યું હતું. એક કલાકથી આ તોફાન ચાલી રહ્યું હતું અને ઉપર થી ઘનઘોર અંધારાએ આંખો ઇલાકો જકડી લીધો હતો.આવા સૂમસામ રસ્તા પર વિન્સી એકલી જ ચાલી