સાપસીડી... - 7

  • 5.5k
  • 1.7k

સાપસીડી...7 ખાધું પીધું ને રાજ કર્યું ની જેમ સેમિનાર પણ રંગે ચંગે પતી ગયો. સ્વામીજી નું ભાષણ જોરદાર રહ્યું. આમ પણ સમાજના લોકપ્રિય ચહેરો આજકાલ સ્વામીજીનો જ ગણlતો હતો. સ્વામીજી જુસ્સાદાર અને સ્પષ્ટ વક્તા ગણાતા હતા. આજનું એમનું પ્રવચન ખૂબ માર્મિક ને ચોટદાર રહ્યું.. જુસસાભેર તેમણે સો પર પ્રહારો કર્યા અને કટાક્ષ પણ કર્યા … બોલવામાં એમને કોઈ ન પહોંચે. કોઈની શેહ શરમ રાખતા જ નહીં … સ્વામીજીએ તેમની લાક્ષણિક શેલી માં એ તો સ્પષ્ટપણે કહી જ નાખ્યું કે હવે આપણે સતા કબજે કરવાની જ છે... ... કોઈ પણ રીતે… તમામ રાષ્ટ્રિય પાર્ટીના અગ્રણીઓની હાજરીમાં અને રાષ્ટ્રીય