પ્રેમીપંખીડા - ભાગ 15

(12)
  • 3.6k
  • 2
  • 1.5k

પ્રકરણ 14 માં આપણે જોયું કે માનવીની બેસ્ટ ફ્રેન્ડ રોશની તેને કહે છે કે , તને મન સાથે પ્રેમ થઈ ગયો છે પણ માનવી વાત ટાળી દે છે અને ઘરે આવે છે. હવે આગળ ................ ​______________________________________​માનવી ઘરે આવે છે ત્યારે તેના મન માં રોશની ની બધી વાતો જ ચાલ્યાં કરે છે . તેના મન મા એક જ પ્રશ્ન થાય છે કે શું મને સાચે મન સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને ? માનવી આખો દિવસ આ બધાં વિચારો જ કરતી હોય છે. ​​સાંજ પડતાં મન માનવીને ફોન કરે છે. ​માનવી મન નો ફોન જોઈને ખુશ થઈ જાય છે . માનવી ફોન