પ્રેમીપંખીડા - ભાગ 14

  • 3.8k
  • 3
  • 1.3k

પ્રકરણ ૧૩ આપણે જોયું કે માનવી રિયા સાથે ખરાબ વર્તન કરે છે અને તેને ધક્કો આપી દે છે અને તેને પોતાની ભૂલ માટે પસ્તાવો પણ થાય છે. તે નક્કી કરે છે કે , તે બીજા દિવસે રિયા પાસે માફી માંગશે હવે આગળ..........._______________________________________સવારે માનવી કોલેજ આવે છે અને આજે માનવી કોલેજ પણ વહેલી આવી હોય છે કારણ કે તેને પોતાની ભૂલ માટે માફી માંગવાની હોય છે . તે કોલેજમાં આવીને રિયા ને શોધવા લાગે છે,પરંતુ આજે રિયા કોલેજ આવી જ નથી હોતી તેથી તે રિયા ના મિત્રો ને પૂછે છે કે તમે રિયા ને ક્યાંય જોઈ છે? તેના મિત્રો ના પાડે