The conspiracy he was innocent may be (coniuratio) - 35

  • 3.3k
  • 1.1k

during the white house ટેન્સ મીલીના અસંખ્યવાર પ્રેસિડેન્ટ ની સાથે limousine માં લીગલી ગઈ હતી .અને લગભગ છથી સાત વાર તે એરફોર્સ વન ની પણ યાત્રા કરી આવી હતી.એટલે વેરી વેરી ઑબ્વિએસ કેે મીલીના તેના જુના પુરાના નેવીગેટર્સ ને ભુલી ગઈ હતી.અને તેની અંદર ની કેરિયર ઓરિએન્ટલ women વધારેે મહત્વકાંક્ષીઅને જાગૃતિ પણ બની ગઈ હતી.ક્યારેક તો એવું પણ બનતું હતુ કે મીલીનાની આંખોમાં જ્યારે મહત્વકાંક્ષા નું રક્ત ઉભરાઈ આવ્યું હતું ત્યારેેે તેને અફેર પણ ફેેર લાગતું હતું.અને થોડીક મિનિટો માટે તે વેરી વેરી કેઝ્યુઅલ થિકીગ કરી ને માની લેતી હતી કે, so what? કદાચ મીલીના ના આવા થીકિંગ પાછળ એ