લવ બાઇટ્સ - પ્રકરણ-7

(112)
  • 7.2k
  • 4
  • 4.5k

લવ બાઇટ્સપ્રકરણ-7 સ્તુતિ જમી પરવારીને માં પાપાને કહ્યું હું ખૂબ થાકી છું સૂઇ જઊં અને પોતાનાં રૂમમાં આવી... થાકેલું શરીર હતું આંખો ભારે થવા લાગી અને આંખ મીંચાઇ ગઇ. થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગઇ જાણે પ્રવાસનો થાક નહીં પણ જન્મોનાં પ્રવાસનો થાક હોય એવું લાગી રહ્યું હતું એ બે કલાક માંડ ઊંઘી હશે અને એનાં જન્મની સાથે આવેલાં લીલા ઘા જાણે વધારે લીલા થયાં એને મહેસૂસ થયું કે મને પીડા થઇ રહી છે એનો હાથ પીડા પર ફર્યો અને એની આંખો ખૂલી ગઇ એનાં રૂમની બારીનાં પડદાં પવનનાં જોરે જાણે ઉડવા માંડ્યા ઘોર અંધારી રાતમાં પણ જાણે દીવા પ્રગટ્યા હોય એવો