બ્લીડીંગ

(21)
  • 3.5k
  • 3
  • 1.3k

? બ્લીડીંગ ? આ શબ્દ સાંભળતા જ કોઈ પણ છોકરી કે મહિલાને શરમ આવવા લાગે છે. શુ તે ખરેખર વ્યાજબી છે ? જો મારી વાત કરું તો મારા મત પ્રમાણે તો " ના." હું એવું નથી માનતો કે આ કોઈ શરમ જનક શબ્દ છે.જો એનું કારણ જાણવું હોય તો એ નીચે લખેલું છે. એક વાર જરૂરથી વાંચશો. એક નાની એવી છોકરી જ્યારે મોટી થાય છે ત્યારે ઘણા બધા ફેરફારો એમના જીવનમાં અને શરીરમાં થતા હોય છે અને સાથે જ જેમ જેમ એ છોકરી મોટી થાય છે ત્યારે એની જવાબદારી પણ વધતી હોય છે સાચું ને ?