મને લાગે છે રાતના બાર વાગ્યા છે એટલે આપણે ઊંઘી જવું જોઈએ.. પછી વાત કરીશું ગુડ બાય.મોબાઇલ બાજુ પર મૂકીને મયંક વિચારતા વિચારતા ઊંઘી ગયો અચાનક દરવાજો ખટખટાવ્યા નો અવાજ સંભળાયો.મંયક: અત્યારે કોણ આવ્યું હશે તેને ઉઠીને દરવાજો ખોલ્યો બહાર કોઈ દેખાયુ નહીં તેથી તેને ફરી બેડ પર આવી ને લંબાવી દીધું.ફરી whatsapp પર મેસેજ નો અવાજ આવ્યો તેને જોયું તો તે છોકરી નો મેસેજ આવી રહ્યો હતો.."મયંક મને ઊંઘ નથી આવતી એટલે વિચાર્યું તારી જોડે વાત કરી લઉં ...હવે આપને ફ્રેન્ડ બની ગયા છીએ તો... એકબીજાના જાણી પણ લઈએ.. તેને કહ્યું હું તને મળવા માગું છું.. મયંકે કહ્યું અત્યારે