હું તને મેળવીને જ રહીશ. - 2

(25)
  • 4k
  • 1.8k

સોમ્ય તું દારૂ પીને ટલ્લી થઈ ગયો છું ફોન નથી ઉઠાવતો, દરવાજો નથી ખોલતો ,નથી તો તું facebook પર તને થયું છે શુ?અને આ અંધારા માં કેમ બેસી રહ્યો છું લાઈટ કેમ નથી ચાલુ કરી? હું રોહન તારો બેસ્ટ ફ્રેન્ડ છું તું મને પણ ઓળખે છે કે નહીં.સોમ્ય: હા હું ઓળખું છું પણ તેને તું પસંદ નથી.તેણે એટલે કોણ?તું સાચે જ દારૂ પીને ટલ્લી થઈ ગયો છે. આ લાઈટ તો ચાલુ કર.સોમ્ય: તેને લાઈટ પસંદ નથી આ મને ખબર નહીં તે મારી અંદર કેવી રીતે આવી છે મને ખબર નહીં મારી અંદર શું ચાલી રહ્યું છે.. છોકરીની જેમ વર્તન કરે