હું તને મેળવીને જ રહીશ. - 1

(26)
  • 4.5k
  • 3
  • 2k

મેં મારા મોબાઇલ નો ડેટા ઓન કરીને પહેલા whatsapp ચેક કર્યું ત્યાર બાદ મારા ફેસબુક પર સર્ચ કરતા જોયું તો મારી સામે થોડીવારમા ઓનલાઇન નવરી બજાર દેખાઈ. ઘણા ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ને પડેલી હતી અને એમાથી તો હું ઘણા ને ઓળખતો પણ નહોતો.મે મારી મોબાઇલની નોટિફિકેશન બહાર જોયું તો રાતના બાર વાગ્યા હતા..લેપટોપના કીબોર્ડ પર ચેટિંગ માટે આંગળીઓ ફરી રહી હતી. અને તે ચેટમાં એટલો મશગુલ હતો કે આજુ-બાજુ શું થઈ રહ્યું છે તેની પણ તેણે સમજ પડી રહી નહોતી.જો સોમ્ય દરવાજે ટકોરા પડ્યા સાંભળ... એક અવાજ તેને કહી રહ્યો હતો પણ સૌમ્ય તો ફેસબુક પર ચેટીગ માં