અપર-મા - ૩

  • 3.6k
  • 1.1k

-: અપર-મા (3) તારી વાત બિલકુલ સત્ય છે. સ્ત્રી ન બોલે પરંતુ તેની આંખો ઘણું બધું બોલતી હોય છે. સમજદાર હોય તેણે ફક્ત સમજવાની જરૂર હોય કારણ સ્ત્રી બોલે કે ન બોલે પરંતુ તેની આંખો અને તેનો ચહેરો ઘણું બધું કહી જતો હોય છે.આ બધી વાતો નો દોર અમારા ત્રણ વચ્ચે થઇ રહેલ હતો. પરંતુ મને તો પાયલબાની માસી અને રાજપૂત સાહેબની નવી બીજી પત્નીનો ચહેરો સામે ને સામે દેખાઇ રહેલ હતો. કારણ તેમના બંગલાના દરવાજે ઉભા રહેલ ત્યારે તે સ્ત્રીનો ચહેરો ઘણું બધું કહી જતો હતો. મારે પણ તેમને મળવાની તમન્ના તો હતી. પરંતુ રાજપૂત સાહેબે તેમને મને મળવાનો મોકો ઇરાદાપૂર્વક