શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૪

  • 4.9k
  • 1
  • 1.3k

યુવાનોએ રોકાણ કઈ રીતે કરવું જોઈએ ? આ સવાલનો જવાબ જાણતા પહેલા બીજો સવાલ ખાસ યુવાનોને શું તમારે ૪૫ વર્ષની ઉમરે રીટાયર થવું છે ? ત્રીજો સવાલ શું તમારે ૪૫ વર્ષની ઉમરે તગડી વેલ્થ ઉભી કરવી છે ? જો જવાબ હા હોય તો તો તો તમારે પહેલા પગારથી બચત કરી શેરમાં રોકાણ કરવું જોઈએ. હા શેરમાં શા માટે એ કહું છું. ધ્યાનથી વાંચજો. જો તમે કોમર્સના વિદ્યાર્થી હો અને સીએ કરવા માંગતા હો અથવા સીએ કરી રહ્યા છો , તમે સીએફએ ના વિદ્યાર્થી હો મેનેજમેન્ટ વિથ ફાયનાન્સ કરી રહ્યા હો તમે જો પોતાનો ધંધો કરવા માંગતા હો તો તો તમારે