“બાની”- એક શૂટર - 50

(34)
  • 4.1k
  • 3
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૫૦બાનીની પિસ્તોલ હજું પણ એવી જ અકબંધ હતી અમનના છાતી પર....!! બાનીએ ઝટકામાં જોયું કે ગોળી છૂટી ક્યાંથી...!? ઝડપથી એને સમજ પડી ગઈ કે અમન પર ગોળી છોડી છે કોઈએ...!!તે જ સમયે જોની એક શખ્સ સાથે ઝપાઝપી કરી રહ્યો હતો. ઈવાન એ જોઈને બહારની તરફ ભાગ્યો."સંભાળ....!!" અમનનો હવાલો આપતાં એહાનને સંબોધતાં બાનીએ કહ્યું. બાની જરા પણ ચાહતી ન હતી કે અમન એના હાથમાંથી સરખી જાય. પરંતુ એના પગમાં ગોળી વાગી હતી....!! બાની ઝડપથી પિસ્તોલ લઈને ઈવાનનાં પાછળ ભાગી.જોની એક અણજાણ શખ્સ સાથે મરણોત્તર પર આવી જાય એ રીતે બાઝી રહ્યો હતો. એ અણજાણ શખ્સ પાસે પિસ્તોલ હતી. બંને