વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 39

(13)
  • 2.8k
  • 2
  • 1.1k

વિશ્વજીત હજુ ત્યાં જ ઉભા હતા અને રાજા પલઘી બહાર આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં. પણ રાજા પલઘી તેમની પત્ની ની પાછળ હજુ સંતાઈ ને ઉભો હતો. થોડો સમય વીત્યો ત્યાં રાજા પાલ અને રાણી પીલુ ત્યાં આવી પહોંચે છે.રાજા પલઘી ને આ રીતે જોઈને રાણી પીલુ બોલે છે. ક્યાં ગઈ તારી શૂરવીરતા.. બહુ ક્રૂર થઈ ને ફરતો હતો ને.. કેમ એક સ્ત્રી ના આંચલ માં છૂપાઇ ગયો....બોલ માતા પીલુ ના કઠોર શબ્દો પલઘી પર કોઈ જ અસર કરી રહ્યા ન હતા. તે બસ ચૂપચાપ તેની પત્ની પાછળ ઉભો હતો.ફરી રાણી પીલુ એ કહ્યું બહાર નીકળ કાયર આજે તારા અંત નો