વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 35

(16)
  • 3.4k
  • 2
  • 1.1k

વિશ્વજીત તો બંને વૃદ્ધ ને જોઈ રહ્યો, આ જોઈને વૃદ્ધ માણસ બોલ્યો તમે સૈનિક તો નથી લાગતા. સૈનિક ની આંખમાં ક્યારેય આશુ નથી હોતાં.સાચું કહેવું કે ખોટું કહેવું તે સવાલ વિશ્વજીત ના મનમાં આવ્યો. સાચું કહીશ તો મને અહી સુધી લાવનાર સૈનિક ને ખબર પડી જશે જે હું બ્રાહ્મણ નહિ પણ ક્ષત્રિય છું. અને ખોટું કહીશ તો આ વૃદ્ધ સામે ખોટો ઠરીસ અને પાપ લાગશે. પણ વૃદ્ધ ના હાથમાં રહેલી માળા પર નજર કરતા કહ્યું. હું તો મુસાફર છું. અને આપ મને તમારા દુઃખ નો ભાગીદાર પણ સમજી શકો છો. પણ એક સાચી વાત કહું હું હંમેશા સત્યના માર્ગ પર