વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 34

(15)
  • 2.6k
  • 2
  • 1.1k

વિશ્વજીત ને બંધી બનાવીને, તેને પલઘી રાજા પૂછે છે. આપ કોણ છો અને અહી સુધી આવવાનું સાચું કારણ કહેજો નહિ તો બ્રાહ્મણ દેવતા ને મારતા હું જરા પર અચકાઈશ નહિ. ક્રોધિત થઈ ને રાજાએ કહ્યું.રાજા પલઘી ના હાથમાં તલવાર અને બાજુમાં ઊભેલા સૈનિકો ને જોઈને વિશ્વજીત મહાદેવ..મહાદેવ કરતા બોલ્યા.મહારાજ ક્ષમા કરશો. હું તમારા કક્ષ સુધી આવવાની મોટી ભૂલ કરી છે. પણ મહારાજ વાત એવી છે કે મારે અહી સુધી આવવું પડ્યું. બ્રાહ્મણ ની વાત સાંભળી ને પલઘી તેને બંધક માંથી મુક્ત કરી આસન આપે છે અને કહે છે બ્રાહ્મણ દેવતા બોલો આપ મને કંઈ વાત કહેવા અહી સુધી આવ્યા છો.?હે રાજન ..હું